જગન્નાથ રથયાત્રા - ઓરિસ્સા, હોળી - ઉત્તર ભારત, લઠમાર હોળી - બરસાના ઉત્તર પ્રદેશ, લોહડી - પંજાબ, પોંગલ - તમિલનાડુ, ઓનમ - કેરળ, દિવાળી - આખા ભારતમાં, દુર્ગા પૂજા - પશ્ચિમ બંગાળ, નાતાલ - ખ્રિસ્તીઓનો તહેવાર, મોહરમ - મુસ્લિમોનો શોક દિન, ઈદ - મુસ્લિમોનો તહેવાર, પતેતી - પારસીઓનોો તહેવાર, ચેટીચાંદ - સિંધી ભાઈ બહેનોનો તહેવાર, તરણેતરનો મેળો - સુરેન્દ્રનગર, વૌઠાનો મેળો - અમદાવાદ, ભવનાથનો મેળો - જુનાગઢ, શામળાજીનો મેળો - શામળાજી અરવલ્લી, પલ્લી નો મેળો - રૂપાલ ગાંધીનગર, ભાદરવી પૂનમ નો મેળો - અંબાજી બનાસકાંઠા, ગોળ ગધેડા નો મેળો - ગરબાડા દાહોદ,

ધોરણ-7.પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર QUIZ created by- pravin prajapati

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?