આદિ ગુરુ શંકરાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો - કાલડી, રામાનુજ આચાર્ય નો જન્મ ક્યાં થયો હતો - મેરુમલતુર, શીખ ધર્મશીખ ધર્મના સ્થાપક કોણ હતાા - ગુરુ નાનક, વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે લખ્યું - નરસિંહ મહેતા , મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે - તુકારામ, ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા - નિર્ગુણ , સંત જ્ઞાનેશ્વર એ ભગવદ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે - જ્ઞાનેશ્વરી, ભારતમાં સુખી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરાઓ હતી - ચાર, કથકલી નૃત્ય એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે - કેરલ, મણિપુરી નૃત્ય એ કયા રાજ્યની ઓળખ છે - મણીપુર, બિહુ નૃત્ય કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે - અસમ, ભેસના શિંગડા માંથી બનાવવામાં આવેલું એક વાદ્ય એને શું કહેવાય - પેપા, ભરતનાટ્યમ કયા રાજ્યનુ વિશેષ નૃત્ય છે - તમિલનાડુ, અકબરનામા કોણે લખ્યું છે - અબુલ ફઝલ, રસ મંજરી કોણે લખ્યું છે - ભાનુદત, કાંગડા શૈલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે - પહાડી ચિત્રકલા, પુરીમાં આવેલું જગન્નાથ મંદિર કઈ શૈલીમાં બંધાયેલું છે - નાગર શૈલી, મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર કઈ શૈલીનું વિશિષ્ટ ઉદાહરણણ છે - દ્રવિડ શૈલી, કર્ણાટકમાં આવેલું હોયશડેશ્વરનું મંદિર કઈ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે - વેસર શૈલી, તરણેતરનો મેળો ક્યાં ભરાય છે - સુરેન્દ્રનગર, સરખેજ નો મેળો ક્યાં ભરાય છે - અમદાવાદ, માધવપુર નો મેળો ક્યાં ભરાય છે - પોરબંદર, ભવનાથનો મેળો ક્યાં ભરાય છે - જુનાગઢ, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે - સાબરકાંઠા, ચેટી ચાંદ કોનો તહેવાર છે - સિંધી ભાઈ બહેનો, સિંધી ભાઈ બહેનોના ઇષ્ટદેવ કોણ છે - જુલેલાલ, સિંધી ભાઈ બહેનો એમના ચિઠ્ઠી ચાંદ તહેવારમાં પ્રસાદીમાં શું વહેંચે - મીઠો ભાત (તાહિરી), આખ્યાન ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે - કવિ ભાલણ, શામળદાસના વિવાહ કોણે લખ્યું છે - નરસિંહ મહેતા, નાતાલ ક્યારે ઉજવવામાં આવે છે - 25 ડિસેમ્બર,

GSSE જ્ઞાન સાધના QUIZ-SS..STD-7 -PR PRAJAPATI

Leaderboard

Flash cards is an open-ended template. It does not generate scores for a leaderboard.

Visual style

Options

Switch template

Continue editing: ?