1) ભારતનું પાટનગર કયું છે a) ગુજરાત b) દિલ્હી c) મુંબઈ d) ચેન્નઈ e) કલકત્તા f) મદ્રાસ 2) ગુજરાતનું પાટનગર કયું છે a) દિલ્હી b) મદ્રાસ c) મુંબઈ d) ગાંધીનગર e) અમદાવાદ f) પાટણ 3) પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી a) ઈસવીસન 1503 b) ઈસવીસન 1535 c) ઈસવીસન 1530 d) ઈસવીસન 1545 4) નીચેના પૈકી કઈ પ્રજા સાગરના સ્વામી ગણાય છે a) ડેનિસ b) અંગ્રેજો c) ડચ લોકો d) પોર્ટુગીજ e) વલણ દાવ 5) કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી a) બાબર b) હુમાયુ c) અકબર d) શાહજહા e) જહાંગીર f) ઔરંગઝેબ 6) ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી a) 2 b) 3 c) 5 d) 4 e) 6 7) પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું a) 1765 b) 1757 c) 1762 d) 1770 e) 1771 8) બંગાળમાં ભારે દુષ્કાળ ક્યારે પડ્યો a) 1765 b) 1757 c) 1762 d) 1770 e) 1771 9) મંગલ પાંડે એ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી a) વિલિયમ બેંટિંગ b) ડેલહાઉસી c) મેજર હ્યુશન d) વેલેસલી e) મેજર હસ્તન 10) બિરસા રાજ નો ધ્વજ કયા રંગનો હતો a) કાળો b) લાલ c) લીલો d) સફેદ e) વાદળી

NMMS કવીઝ SS - created by- pr prajapati

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?