1) દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે a) કુદરત b) સરકાર c) માનવ પ્રવૃત્તિ d) વન્ય જીવો 2) નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે a) પુર b) હુલ્લડ c) આગ d) બોમ વિસ્ફોટ 3) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી a) તીડ b) ભૂકંપ c) દાવાનળ d) ઔદ્યોગિક અકસ્માત 4) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે a) આગ b) ભૂકંપ c) દાવાનળ d) મહામારી 5) નીચેના પૈકી કયો રોગ વીશાણુ જન્ય રોગ છે a) મેલેરિયા b) કોલેરા c) ઇબોલા d) ટાઈફોઈડ e) પ્લેગ 6) નીચેના પૈકી કયો રોગ વીશાણુ જન્ય રોગ નથી a) પ્લેગ b) ડેન્ગ્યુ c) કોરોના d) સ્વાઈન ફ્લૂ 7) ઈસવીસન 2011 ની જન ગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલો હતો a) 65 b) 73 c) 82 d) 67 8) ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે a) મિઝોરમ b) સિક્કિમ c) અરુણાચલ પ્રદેશ d) ગુજરાત 9) ભારતમાં સાક્ષરતાનું સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું a) મિઝોરમ b) સિક્કિમ c) અરુણાચલ પ્રદેશ d) ગુજરાત e) કેરલ 10) ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે a) મિઝોરમ b) સિક્કિમ c) અરુણાચલ પ્રદેશ d) ગુજરાત e) કેરલ f) બિહાર

NMMS અને GSSE પરીક્ષા ની તૈયારી માટે SS ટેસ્ટ - PR PRAJAPATI

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?