1) 'હું માનવી માનવ થાઉં તો ઘણું ' આ પંક્તિ ક્યાં કવિની છે? a) ઉમાશંકર જોશી b) રાજેન્દ્ર શાહ c) સુન્દરમ્ d) ઉશનસ્  2) માનવીની ભવાઈ કૃતિ ક્યાં લેખક ની છે a) ઉશનસ્ b) પન્નાલાલ પટેલ c) જયંત પાઠક d) રમણ શોની 3) ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા આ ગીત ક્યાં કવિ ની રચના છે? a) ઉમાશંકર જોશી b) પન્નાલાલ પટેલ c) રા.વી. પાઠક 4) જેને લાહોર નથી જોયું એ જનમ્યોજ નહિ? આ કૃતિનું સાહિત્ય પ્રકાર જણાવો? a) નાટક b) કાવ્ય c) નવલકથા d) સોનેટ 5) છેલ્લો કટોરો કૃતિના લેખક નું નામ શું છે? a) પ્રેમાનંદ b) ઝવેરચંદ મેઘાણી c) ધીરુબહેન d) નર્મદ 6) ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ આ કૃતિના કવિ નું નામ શું છે? a) રમણલાલ સોની b) પુનિત મહારાજ c) કનૈયાલાલ મુનશી d) સુરેશ જોશી

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?