1) પરાવલંબી વનસ્પતિ કોને કહે છે? a) બીજા પર આધારિત b) વનસ્પતિ દ્વારા તૈયાર ખોરાક c) પોષક તત્વો d) વિટામિન 2) વનસ્પતિ માં આવેલા નાના છિદ્રોને શું કહેછે ? a) પર્ણ રંદ્ર  b) રંજક દ્રવ્ય c) હરિત દ્રવ્ય d) કોષ કેન્દ્ર 3) પર્ણ લીલા રંગ નો હોય છે? a) રક્ષક કોષ b) ઓક્સિજન c) હરિત દ્રવ્ય  d) કોષ રસ 4) વીંટળાયેલી દોરી જેવી રચના ને શું કહે છે? a) શાખા  b) અમરવેલ c) વનસ્પતિ d) પર્ણ 5) અમરવેલ કેવી છે? a) કીટાહારી b) પોષણ ધરાવતી c) પરૉપ જીવી d) લીલા રંગ ની  6) મૃત અને સદી ગયેલ વનસ્પતિ માંથી પોષણ મેળવનાર ને શું કહે છે? a) સહજીવન b) પોષક તત્વ ધરાવનાર c) અંકુરિત d) મૃતોપ જીવી  7) કીટકો ને ખાતી વનસ્પતિ ને શું કહે છે? a) મૃતોપ જીવી b) કિટા હારી c) સૂર્ય પ્રકાશ  d) ઓક્સિજન 8) કયા બેક્ટેરિયા નાઈટ્રોજ ને ઉપયોગ માં લેવા યોગ્ય કરે છે? a) કેલેક્ટિર b) રાયજોબીયમ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?