1) ક્યા થર્મોમિટરમાં પારો વપરાતો નથી ? a) સામાન્ય b) ક્લિનિકલ c) દિવાલ d) ડિઝિટલ 2) નીચેના પૈકી ઉષાનો સુવાહક પદાર્થ ક્યો નથી ? a) એલ્યુમિનિયમ b) લોખંંડ c) લાકડું d) તાંબુ 3) નીચેના પૈકી ઉષ્માનો મંદવાહક પદાર્થ ક્યો નથી ? a) એબોનાઇટ b) પ્લાસ્ટિક c) લાકડું d) એલ્યુમિનિયમ 4) જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે તેને.........કહે છે a) ચક્રવાત b) પવન c) ભૂલહેર d) વાવાઝોડું 5) સૂર્યની ગરમી આપણાં સુધી કઇ રીતે પહોંચે છે ? a) ઉષ્માવહન b) ઉષ્માવિકિરણ c) ઉષ્માનયન d) બાષ્પીભવન 6) પાણી કઇ પધ્ધત્તિથી ઉકળે છે ? a) ઉષ્માવહન b) ઉષ્માવિકિરણ c) ઉષ્માનયન d) ઘનીભવન 7) તાપમાનનું માપન........સાધન વડે થાય છે a) કેલેરીમીટર b) થર્મોમિટર c) લેક્ટોમીટર d) એનીમોમિટર 8) નીચેના પૈકી ક્યો પદાર્થ સૂચક તરીકે વર્તે છે ? a) લિટમસ b) હળદર c) જાસૂદની પાંદડી d) આપેલ તમામ 9) લીટમસ શેમાંથી મેળવવામાં આવે છે ? a) લાયકેન  b) હળદર c) જાસૂદની પાંદડી d) આપેલ તમામ 10) ફિનોલ્થેલિન શું છે ? a) એસિડ b) બેઇઝ c) ક્ષાર d) સૂચક 11) જો જમીન એસિડિક હોય તો તેમાં શું ઉમેરવું જોઇએ ? a) જૈવિક પદાર્થ b) પાણી c) ક્વીકલાઇમ d) ત્રણેય 12) જો જમીન બેઇઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઇએ ? a) જૈવિક પદાર્થ b) પાણી c) ક્વીકલાઇમ d) ત્રણેય 13) પદાર્થના આકાર , માપ , રંગ , અને અવસ્થા જેવા તેના ગુણધર્મને........ગુણધર્મ કહે છે. a) ભૌતિક b) રાસાયણિક c) ઝડપી d) ત્રણેય 14) લોખંડને કાટ લાગવો એ ક્યો ફેરફાર છે ? a) ભૌતિક b) રાસાયણિક c) ઝડપી d) ત્રણેય 15) કાટ લાગવા માટે શાની હાજરી જરૂરી છે ? a) ઓક્સિજન b) પાણી c) એ અને બી બંને d) એક પણ નહી 16) મેગ્નેનિશયમની પટ્ટી સળગાવવી એ ક્યો ફેરફાર છે ? a) ભૌતિક b) રાસાયણિક c) પ્રતિવર્તી d) આપેલ તમામ 17) પાંદડામાંથી ખાતર બનવું એ ક્યો ફેરફાર છે ? a) ભૌતિક b) રાસાયણિક c) ઝડપી d) ઉલટાવી શકાય તેવો 18) હવામાનમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે ? a) તાપમાન b) ભેજ c) પવન d) આપેલ તમામ 19) હવામાનમાં થતા ફેરફારનું મુખ્ય કારણ ક્યું છે ? a) સૂર્ય b) વનસ્પતિ c) પ્રદુષણ d) નક્કી ના કરી શકાય 20) લગભગ........વર્ષ જેટલા લાંબાગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે ? a) 10 વર્ષ b) 25 વર્ષ c) 50 વર્ષ d) 13 વર્ષ 21) વિષવવૃત્તીય વર્ષા - વન ક્યાં આવેલાં છે ? a) દક્ષિણ અમેરિકા b) મધ્ય અમેરિકા c) મધ્ય આફ્રિકા d) આપેલ તમામ 22) ગરમ થવાથી હવાના કદમાં શો ફેરફાર થશે ? a) વધશે b) ઘટશે c) કોઇ ફેરફાર નહી થાય d) નક્કી ના કરી શકાય 23) પવનની ઝડપ વધતાં હવાનાં દબાણ પર શું અસર થાય છે ? a) વધે b) ઘટે c) કોઇ ફેરફાર ના થાય d) નક્કી ના કરી શકાય 24) પવનની ઝડપ કે તેના વેગ માપવાના સાધનને શું કહે છે ? a) ઓડોમીટર b) સ્પીડોમીટર c) એનેમોમીટર d) વેધરકોક 25) નીચેના પૈકી કઇ જમીન હલકી , છીદ્રાળુ , અને સુકી હશે ? a) રેતાળ b) ચીકણી c) ગોરાડું d) કંંઇ ના કહી શકાય

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 4 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?