1) તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે ? a) 98.6° C b) 37° F c) 42° C d) 37° C 2) ક્યો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે ? a) દૂધ b) લોખંડ c) પાણી d) હવા 3) નીચેનામાંથી ક્યો પદાર્થ ઉષ્માનો વાહક છે ? a) તાંબું b) એબોનાઇટ c) લાકડું d) પ્લાસ્ટિક 4) ક્યા સ્વરૂપના પદાર્થ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે ? a) માત્ર પ્રવાહી b) ઘન c) ઘન અને પ્રવાહી d) પ્રવાહી અને વાયુ 5) ક્યું પ્રવાહી ઉષ્મા વહનનની રીતે ગરમ થાય છે ? a) કેરોસીન   b) પાણી c) મરક્યુરી d) દુધ 6) ક્યાં રંગની વસ્તુઓ પર ઉષ્માનુ શોષણ વધુ પ્રમાણમાં થાય છે ? a) કાળા b) સફેદ c) લાલ d) લીલા 7) લીંબુનો રસ ક્યા પ્રકારનો પદાર્થ છે ? a) બેઇઝ b) એસિડ c) ક્ષાર d) તટસ્થ 8) નીચેના પૈકી ક્યું એસિડનું દ્વાવણ છે ? a) આમલીનું દ્રાવણ b) ધોવાના સોડાનું દ્રાવણ c) બેકિંગ સોડાનું દ્રાવણ d) ખાંડનું દ્રાવણ 9) નીચેના પૈકી ક્યું બેઝિક દ્વાવણ છે ? a) મીઠાનું દ્રાવણ b) સાબુનું દ્રાવણ c) ગ્લુકોઝનું દ્રાવણ d) આમલીનુંં દ્રાવણ 10) નીચેના પૈકી ક્યુંં તટસ્થ દ્વાવણ છે ? a) વિનેગરનું દ્રાવણ  b) ચૂનાનું દ્રાવણ c) ખાંડનું દ્રાવણ d) બેકિંગ સોડાનું દ્રાવણ 11) નીચેના પૈકી ક્યો પદાર્થ ક્ષાર છે ? a) સોડિયમ હાઇડ્રોક્સાઇડ b) વિનેગર c) મીઠું d) ચૂનો 12) નીચેના પૈકી ક્યો એસિડિક પદાર્થ નથી ? a) નારંગીનો રસ b) વિનેગર c) ખાવાનો સોડા d) આમળાં 13) નીચેના પૈકી ક્યો બેઝિક પદાર્થ નથી ? a) વિનેગર b) સાબુ c) ધોવાનો સોડા d) ચૂનો 14) ગ્લુકોઝ ક્યા પ્રકારનો પદાર્થ છે ? a) એસિડ b) બેઇઝ c) તટસ્થ d) ક્ષાર 15) ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ? a) સોડિયમ ક્લોરાઇડ b) સોડિયમ કાર્બોનેટ c) સોડિયમ હાઇડ્રોક્સાઇડ d) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ 16) જાસૂદના ફૂલનું સૂચક બેઇઝ સાથે ક્યો રંગ આપે છે ? a) લીલો b) લાલ c) મેજેન્ટા d) પીળો 17) જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ ક્યો છે ? a) ફોર્મિક એસિડ b) સાઇટ્રિક એસિડ c) એસિટિક એસિડ d) હાઇડ્રોક્લોરિક એસિડ 18) નીચેના પૈકી ક્યો ક્ષાર છે જેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી ? a) આમલી b) બેકિંગ સોડા c) ખાંડ d) મીઠું 19) નીચેના પૈકી શાનો ઉપયોગ એસિડિટીની દવામાં થઇ શકે છે ? a) ફિનોલ્ફથેલીન b) ખાવાનો સોડા c) કોસ્ટિક સોડા d) મીઠું 20) તટસ્થીકરણની પ્રક્રિયાની અંતે ક્યો પદાર્થ ઉત્પન્ન થતો નથી ? a) ખાંડ b) ક્ષાર c) ઉષ્મા d) પાણી 21) નીચેના પૈકી ક્યો ભૌતિક ફેરફાર છે ? a) ખોરાકના પાચનની ક્રિયા b) કોલસાની સળગવાની ક્રિયા c) પાણીની વરાળ થવી d) પ્રકાશસંષ્લેષણની ક્રિયા 22) ક્યા રેસા કીટકમાંથી મળે છે ? a) રેશમ b) ઊન c) શણ d) સૂતર 23) ટશન એ શાની જાત છે ? a) સૂતર b) નાયલોન c) રેશમ d) શણ 24) ઊનના રેસા શાના બનેલાંં હોય છે ? a) પ્રોટીન b) કાર્બોદિત c) સેલ્યુલોઝ d) ચરબી 25) થર્મોમીટરમાં ક્યું પ્રવાહી વપરાય છે ? a) સ્પિરિટ b) પાણી c) કેરોસીન d) મરક્યુરી

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 6 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?