1) પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઇ રચના છે ? a) સ્નાયુ પેશી b) જલવાહક પેશી c) રક્ષકકોષો d) અન્નવાહક પેશી 2) માછલી અને જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે ? a) યૂરિક એસિડ b) એમોનિયા c) લેક્ટિક એસિડ d) યૂરિયા 3) મૂળ દ્રારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઇ છે ? a) શક્કરિયું b) બટાટા c) પાનફૂટી d) ગુલાબ 4) યીસ્ટમાંં થતું અલિંગી પ્રજનન ક્યા પ્રકારનું છે ? a) કલિકાસર્જન b) પુન:સર્જન c) અવખંડન d) બીજાણુંં સર્જન 5) ક્યો સજીવ અવખંડન પધ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે ? a) હંસરાજ b) મ્યુકર c) સ્પાયરોગાયરા d) યીસ્ટ 6) એકલિંગી પુષ્પ નીચેના પૈકી કઇ વનસ્પતિમાં જોવા મળે છે ? a) જાસૂદ b) કાકડી c) સરસવ d) ગુલાબ 7) પરાગાશય કોનો ભાગ છે ? a) પૂંકેસર b) પરાગરજ c) દલપત્ર d) સ્ત્રીકેસર 8) નીચેના પૈકી ક્યું ફળ માંસલ છે ? a) ભીંડો b) કેરી c) બદામ d) વટાણા 9) કઇ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજવિકિરણ પામે છે ? a) મદાર b) સરગવો c) મેપલ d) આપેલ તમામ 10) નીચેના પૈકી કઇ વનસ્પતિ લીલ છે ? a) પાનફૂટી b) યીસ્ટ c) મોસ d) સ્પાયરોગાયરા 11) નીચેના પૈકી પુંકેસરનો ભાગ છે ? a) પરાગવાહિની b) પરાગાસન c) અંડાશય d) પરાગાશય 12) નીચેના પૈકી કઇ વનસ્પતિનાં પુષ્પો એકલિંગી હોય છે ? a) પેટૂનિયા b) પપૈયાંં c) ગુલાબ d) સરગવ 13) નીચેના પૈકી માંસલ ફળ ક્યું છે ? a) વાલ b) અખરોટ c) બદામ d) બોર 14) કઇ વનસ્પતિનાં બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે ? a) મદાર b) સૂર્યમુખી c) ગાડરિયું d) મેપલ 15) નીચેના પૈકી ક્યું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ? a) હીંંચકાની ગતિ b) ફરતા પંખાની ગતિ c) હવામાં મચ્છરની ગતિ d) લોલકની ગતિ 16) નીચેના પૈકી ક્યો ઝડપનો એકમ નથી ? a) km/h b) m/s c) km/s d) m/s 2 17) 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે ? a) એક કરોડમો ભાગ b) દસ હજારમો ભાગ c) એક અબજમો ભાગ d) દસ લાખમો ભાગ 18) અચળ ઝડપે ગતિ કરતાં અંંતર-સમયનો આલેખ કેવો હોય ? a) શિરોલંબ સુરેખા b) સમક્ષિતિજ સુરેખા c) ત્રાંસી સુરેખા d) વક્રરેખા 19) વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન ક્યુંં છે ? a) ટ્યુબલાઇટ b) વિદ્યુતકોષ c) વિદ્યુત બલ્બ d) ફ્યુઝ 20) વિદ્યુત વાપરતું સાધન ક્યું છે ? a) વિદ્યુતકળ b) વિદ્યુત બલ્બ c) વિદ્યુતકોષ d) એકપણ નહી 21) નીચેના પૈકી ક્યા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી ? a) ઘડિયાળ b) ટોર્ચ c) ફ્યુઝ d) ટી.વી રિમોટ 22) ક્યા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે ? a) વિદ્યુત વોટર હીટર b) વિદ્યુત ઇસ્ત્રી c) રૂમ હીટર d) વિદ્યુત બલ્બ 23) ફ્યુઝ વિદ્યુતપ્રવાહની કઇ અસર પર કાર્ય કરે છે ? a) શારિરીક b) ઉષ્મીય c) રાસાયણિક d) ચુંબકીય 24) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌ-પ્રથમ કોણે નોંધી હતી ? a) વોલ્ટ b) ઓસ્ટ્રેડ c) ગેલેલિયો d) એમ્પિયર 25) નીચેના પૈકી ક્યા સાધનમાં વિદ્યુત-ઉર્જાનું પ્રકાશ-ઉર્જામાં રુપાંતર થાય છે ? a) વિદ્યુત ઘંટડી b) વિદ્યુત ઇસ્ત્રી c) ફ્યુઝ d) ટ્યુબલાઇટ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 8 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?