1) નિંદણ એટલે શું ? a) પાક સાથે ઉગતી બીનજરુરી વનસ્પતિ  b) રાસાયણિક પદાર્થ c) મુખ્ય પાક d) કીટકો અને જંતુઓ 2) ક્યા ગ્રહ પર જીવન શક્ય છે ? a) શનિ b) પૃથ્વી c) નેપ્ચ્યુન d) યુરેનસ 3) બીજ વાવવાની પ્રક્રિયાને શું કહે છે ? a) સિંચાઇ b) ખેડાણ c) લણણી d) વાવણી 4) પેશીઓ કોનો સમુહ છે ? a) પેશીઓનો સમુહ b) અંગોનો સમુહ c) અંગતંત્રનો સમુહ d) કોષનો સમુહ 5) નીચેના પૈકી ક્યું અશ્મિ બળતણ નથી ? a) કુદરતી વાયુ b) પેટ્રોલિયમ c) લાકડું d) ખનીજ કોલસો 6) લોખંડનો કાટ શું છે ? a) એલ્યુમિનિયમ ઓક્સાઇડ b) આર્યન ક્લોરાઇડ c) ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ d) આર્યન ઓક્સાઇડ 7) મેગ્નેશિયમ ધાતુની કોની સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ? a) હાઇડ્રોક્લોરિક એસિડ b) ક્લોરિન c) સોડિયમ હાઇડ્રાઇડ d) ઓક્સિજન 8) ખરીફ પાક ક્યા સમયગાળામાં રોપવામાં આવે છે ? a) ઓક્ટોબર , નવેમ્બર b) માર્ચ , એપ્રિલ c) જૂન , જુલાઇ d) કોઇ પણ સમયમાંં 9) નીચેનામાંથી ક્યો રોગ વાઇરસ દ્વારા થાય છે ? a) ફૂગ b) મેલેરિયા c) કોલેરા d) ઇન્ફ્લુએન્ઝા 10) પૃથ્વીની સૌથી નજીક્નો તારો ક્યો છે ? a) સપ્તર્ષી b) નેપ્ચ્યુન c) સૂર્ય d) ધ્રુવ 11) નીચેનામાંથી ક્યું કુદરતી સંસાધન નથી ? a) પ્લાસ્ટિક b) પાણી c) સૂર્યપ્રકાશ d) જમીન 12) કોષની શોધ કોણે કરી હતી ? a) ચાર્લ્સ ડાર્વિન b) રોબર્ટ બ્રાઉન c) જોન મેન્ડ્લ d) રોબર્ટ હૂક 13) નીચેનામાંથી કોણ બાળકના લિંગ નિશ્રિયન માટે જવાબદાર છે ? a) કોષદિવાલ b) કોષરસ c) રંગસુત્ર d) કોષકેન્દ્ર 14) રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાંં રાખનારી ગ્રંથિ કઇ છે ? a) સ્વાદુપિંડ b) પિટ્યુટરી c) થાઇરોડ d) એડ્રિનલ 15) નીચેનામાંથી ક્યો પદાર્થ કોલસામાંથી ઉત્પન્ન થતો નથી ? a) કોલગેસ b) કોલટાર c) CNG d) કોક 16) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ? a) શર્કરા b) આલ્કોહોલ c) હાઇડ્રોક્લોરિક એસિડ d) ઓક્સિજન 17) નીચેનામાંથી પુન:અપ્રાપ્ય કુદરતી સંસાધનની જોડ કઇ છે ? a) પાણી અને પેટ્રોલિયમ b) કોલસો અને જમીન c) વન્યજીવો અને શુધ્ધ પાણી d) હવા અને સૂર્યપ્રકાશ 18) નીચેનામાંથી ક્યું એન્ટિબાયોટિક્સ છે ? a) યીસ્ટ b) આલ્કોહોલ c) સ્ટ્રેપ્ટોમાઇસન d) સોડિયમ કાર્બોનેટ 19) નીંંદણ નાશક કોનો નાશ કરે છે ? a) ઉપદ્રવો   b) જંતુઓ   c) નિંદણ d) એકપણ નહી 20) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ક્યુંં છે ? a) માદા એનોફિલિસ મચ્છર b) વંદો c) પતંંગિયું d) માખી 21) ફૂગ દ્વારા ક્યો રોગ થાય છે ? a) ભીંડાનો પિત્ત b) સાઇટ્રિક કેન્સર c) ઘઉંનો રેસ્ટ d) એકપણ નહી 22) પેનિસિલિન એ શું છે ? a) લીલ b) બેક્ટેરિયા c) ફૂગ d) યીસ્ટ 23) કઇ ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે ? a) પિટ્યુટરી b) એડ્રિનલ c) થાઇરોડ d) સ્વાદુપિંડ 24) મેલેરિયા કોનાથી થાય છે ? a) લીલ b) પ્રજીવ c) વાઇરસ d) બેક્ટેરિયા 25) સૂક્ષજીવો કેવાં હોય છે ? a) એકકોષીય અને બહુકોષીય b) એકકોષીય c) બહુકોષીય d) એકપણ નહી

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 10 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?