1) હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે ? a) 78 ટકા b) 68 ટકા  c) 98 ટકા d) 88 ટકા 2) પિટ્યુટરી ગ્રંથિઓ શેમાંં જાતીય અંત:સ્ત્રાવ ઉત્તન્ન કરે છે ? a) અંડપિડ b) શુક્રપિંંડ c) એ અને બી બંને d) એકપણ નહી 3) નીચેનામાંથી ક્યો રોગ ચેપી રોગ છે ? a) શીતળા b) કોલેરા c) શરદી d) આપેલ તમામ 4) ફોતરામાંથી અનાજ અલગ કરવાની પધ્ધત્તિને શું કહે છે ? a) ઢોડવું b) લણવુંં c) નિંદણવું d) ઉપણવું 5) પેશ્ચ્યુરાઇઝડ દૂધને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે ? a) 50° C b) 80° C c) 100° C d) 70° C 6) ભારતમાં વરસાદની ઋતુ સામાન્યત: ક્યા મહિનામાં હોય છે ? a) જાન્યુઆરી થી મે b) એપ્રિલ થી ડિસેમ્બર c) જૂન થી સપ્ટેમ્બર d) નવેમ્બર થી માર્ચ 7) હિપેટાઇટિસ - A એ કોના દ્વારા ફેલાય છે ? a) મચ્છર b) હવા c) ખોરાક d) પાણી 8) કઇ ધાતુને ચપ્પા વડે કાપી શકાય તેવી નરમ હોય છે ? a) સોડિયમ b) મેગ્નેશિયમ c) કોપર d) આર્યન 9) નીચેનામાંંથી કોણે શિતળાની રસીની શોધ કરી હતી ? a) એલેકઝાંડર ફ્લેમિંગ b) લુઇ પાશ્વર c) ચાર્લ્સ ડાર્વિન d) એડવર્ડ જેનર 10) નીચેનામાંથી કોણ એ માનવ-સર્જીત રેસા છે ? a) અક્રેલિક b) ટેરિલીન c) નાયલોન d) રેયોન 11) પોલીએસ્ટર એ કોનો બનેલો છે ? a) કપાસ b) એસ્ટર c) નાયલોન d) રેયોન 12) કોણ મજબુત રેસા છે ? a) એક્રેલિક b) રેયોન c) નાયલોન d) એકપણ નહી 13) ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે ? a) કરોળીયો b) કીડી c) માખી d) ડ્રેગન માખી 14) નાયલોન બનાવવા માટેનો કાચો માલ ક્યો છે ? a) કોલસો , પાણી , હવા b) લાકડું c) સેલ્યુલોઝ d) આપેલ તમામ 15) નોનસ્ટિકનું પડ કોનું બનેલું છે ? a) નાયલોન b) રેયોન c) એક્રેલિક d) ટેફલોન 16) અગ્નિરોધક પ્લાસ્ટિકમાંં કોનું પડ ચડાવમાં આવે છે ? a) પોલિથીન b) મેલામાઇન c) ટેફલોન d) બેકેલાઇટ 17) નીચેનામાંથી શાનં ટીપીની તેનાં પાતળાં તાર બનાવી શકાય છે ? a) ઓક્સિજન b) ઝિંક c) ફોસ્ફરસ d) સલ્ફર 18) કપાસ એ ક્યા નામથી ઓળખાતો પોલિમર છે ? a) ઊન b) રેયોન c) સ્ટાર્ચ d) સેલ્યુલોઝ 19) નીચેનામાંથી ક્યો ધાતુ તત્વ નથી ? a) આર્યન b) કોપર c) સલ્ફર d) એલ્યુમિનિયમ 20) રેયોન એ કૃત્રિમ..........છે ? a) કપાસ b) રેશમ c) નાયલોન d) ઊન 21) કઇ સક્રિય અધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો આગ પકડી લે છે ? a) હાઇડ્રોજન b) ફોસ્ફરસ c) સલ્ફર d) નાઇટ્રોજન 22) લોહતત્વમાં કઇ ધાતુ હાજર હોય છે ? a) ઝિંક b) મેગ્નેશિયમ c) આર્યન d) કાર્બન 23) નીચેનામાંથી ક્યું સખત તત્વ છે ? a) સોડિયમ b) કોપર c) કોલસો d) પોટેશિયમ 24) આભુષણો બનાવવા માટે નીચેનામાંથી કઇ ધાતુ વપરાય છે ? a) પારો b) સોનું c) સોડિયમ d) લોખંડ 25) પાણીના શુધ્ધીકરણમાં કઇ અધાતુ વપરાય છે ? a) નાઇટ્રોજન b) આયોડિન c) ઓક્સિજન d) ક્લોરિન

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 11 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?