1) નીચેનામાંથી ક્યું નર પ્રજનન અંગ નથી ? a) શુક્રવાહિની b) શુક્રપિંડ c) અંડવાહિની d) શિશ્ન 2) કોનો કોષ સૌથી નાનો હોય છે ? a) મરઘનીનું ઇંંડું  b) બેક્ટેરિયલ c) શાહમૃહનું ઇંંડું d) અમીબા 3) કલિકાસર્જન ક્યા બહુકોષીય પ્રાણીમાં જોવા મળે છે ? a) હાઇડ્રા b) અમીબા c) યીસ્ટ d) પેરામિશિયમ 4) શિક્રપિંડનો આકાર કેવો હોય છે ? a) લંબગોળ b) નળાકાર c) વાલના દાણા જેવો d) બદામ જેવો 5) શુક્રપિંડમાંથી શુક્રકોષો લઇ જતી નલિકાને શું કહે છે ? a) જનનેન્દ્રિય b) શુક્રાશય   c) શુક્રવાહિની d) મુત્રવાહિની 6) અંડપિંડ પરિપક્વ બનતાંં એક્સાથે કેટલા અંડકોષ મુક્ત થાય છે ? a) એક b) બે c) ત્રણ d) ચાર 7) હરિતકણ શેમાં જોવા મળે છે ? a) પ્રાણીકોષ b) વનસ્પતિ કોષ c) એ અને બી બંંને d) એકપણ નહી 8) કેટલાથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ અશ્રાવ્ય છે ? a) 20000 Hz b) 20 Hz c) 30 Hz d) 10 Hz 9) કોષનું નિયમન કોણ કરે છે ? a) કોષદિવાલ b) કોષકેન્દ્ર c) કોષરસપટલ d) કોષરસ 10) નીચેનામાંથી કઇ ગ્રંથિ થાઇરોક્સિન ઉત્ત્પન કરે છે ? a) એડ્રિનલ b) પિટ્યુટરી c) થાઇરોડ d) એકપણ નહી 11) વૃક્ષોના પાંદડા કોને કારણે જમીન પર પડે છે ? a) ચુંબકીય બળ b) સ્નાયુબળ c) સ્થિર વિદ્યુતબળ d) ગુરુત્વાકર્ષણ બળ 12) ભારત સરકારે પ્રોજેક્ટ ટાઇગરની શરુઆત કઇ સાલમાં કરી હતી ? a) 1973 b) 1986 c) 1976 d) 1981 13) વન નાબૂદી માટે કોણ જવાબદાર છે ? a) ઓક્સિજન b) પાણીનું બાષીભવન c) કાર્બન ડાયોક્સાઇડ d) ઓઝોન 14) મરઘીનુંં ઇંંડું શું છે ? a) અંગ b) કોષ c) અંગતંંત્ર d) પેશી 15) અંંત:ફલન ક્યા થાય છે ? a) નરનાંં શરીરની બહાર b) નરનાં શરીરમાં c) માદાના શરીરની બહાર d) માદાના શરીરમાંં 16) કેટલાથી વધુ આવૃત્તિવાળા ધ્વનિ અશ્રાવ્ય છે ? a) 2000 Hz b) 20 Hz c) 200 Hz d) 20000 Hz 17) ઋતુસ્ત્રાવની શરુઆત ક્યારે થાય છે ? a) અંડપાત b) યૌવનારંભ c) રજોનિવૃત્તિ d) એકપણ નહી 18) કેટલા dB થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે હાનિકારક છે ? a) 100 b) 60 c) 120 d) 80 19) ધ્વનિ પ્રદુષણથી શું ઉત્ત્પન થાય છે ? a) હાઇપર ટેન્શન b) અનિદ્રા c) ચિંતા d) આપેલ તમામ 20) નીચેનામાંથી કોણ મૂળભૂત રચનાત્મક એકમ છે ? a) કેન્દ્ર b) કોષ c) પેશી d) અંગ 21) નીચેનામાંથી કોણ આકાર બદલે છે ? a) શ્વેતકણ b) અમીબા c) એ અને બી બંને d) એકપણ નહી 22) બળની માત્રા કોના વડે દર્શાવાય છે ? a) મૂલ્ય b) બળ c) દળ d) વજન 23) કોણ એકકોષ કેન્દ્રિય સજીવ છે ? a) નીલરહિત લીલ b) ડુંગળી c) મનુષ્ય d) ઉંદર 24) શ્વેતકણ એ શું છે ? a) અંગ b) સજીવ c) કોષ d) પેશી 25) નર અંત:સ્ત્રાવ ક્યો છે ? a) ટેસ્ટેસ્ટેરોન b) ઇસ્ટ્રોજન c) પ્રોજેસ્ટોરેન d) આપેલ તમામ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 13)

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?