1) અંડકોષ એ શું છે ? a) નર બીજકોષ b) માદા બીજ કોષ c) એ અને બી બંને d) એકપણ નહી 2) બળના કારણે પદાર્થનું શું બદલાય છે ? a) ઝડપ b) દિશા c) આકાર d) આપેલ તમામ 3) જો બળ કઇ દિશામાં હોય તો પરિણામ બળ શૂન્ય મળે ? a) કેટલાક વિરુધ્ધ કેટલાક સમાન b) વિરુધ્ધ c) સમાન d) આપેલ તમામ 4) એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે ? a) ચુંબકીય બળ b) દબાણ c) વીજભાર d) એકપણ નહી 5) નીચેનામાંથી ક્યો ખોરાક તરૂણો માટે ઉચિત છે ? a) રોટલી , દાળ , શાકભાજી b) શાકાહારી , ટીક્કી , ચિપ્સ c) કોકાકોલા , નૂડલ્સ , ચિપ્સ d) ભાત , નૂડલ્સ , બર્ગર 6) ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ કેવું હોય છે ? a) ઓછું b) નહિવત c) મધ્યમ d) વધુ 7) ઘર્ષણ એ ગતિને શું કરે છે ? a) વિરોધ b) મદદ c) અ અને બી બંને d) એકપણ નહી 8) ક્યારે ગુજરાતના ભૂજમાં ભૂકંપ આવેલ હતો ? a) 26 મી જાન્યુઆરી 2001 b) 26 મી જાન્યુઆરી 2002 c) 15 મી જાન્યુઆરી 2002 d) 20 મી જાન્યુઆરી 2001 9) નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી ? a) શનિ b) વ્યાધ c) પૃથ્વી d) બૂધ 10) સૂર્યની સૌથી દૂરનો ગ્રહ ક્યો છે ? a) પૃથ્વી b) નેપ્ચ્યુન c) યુરેનસ d) બુધ 11) ઘર્ષણ એ કેવું બળ છે ? a) અસંપર્ક b) સંપર્ક c) પ્રકાશીય d) ચુંબકીય 12) કોનો આકાર પક્ષી જેવો છે ? a) ગાડી b) હવાઇ જહાજ c) કુતરો d) આપેલ તમામ 13) ઘર્ષણ એ કેવું છે ? a) ગેરલાભક b) લાભકારક c) એ અને બી બંને d) એક પણ નહી 14) નીચેનામાંથી કોને તરલ કહે છે ? a) ઘન b) પ્રવાહી c) વાયુ d) બી અને સી બંને 15) મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં કેટલાં જોડ રંગસૂત્રો હાજર હોય છે ? a) 24 જોડ b) 22 જોડ c) 26 જોડ d) 23 જોડ 16) બે વિદ્યુતભારીત પદાર્થો પર ક્યું બળ લાગે છે ? a) સ્થિત વિદ્યુતબળ b) સ્નાયુબળ c) ચુંબકીય બળ d) ગુરુત્વાકર્ષણ બળ 17) ઘર્ષણ કોની પર આધાર રાખે છે ? a) સપાટીના ખરબચડાપણા b) સપાટીના ઢાળ c) સપાટીના લીસાપણા d) આપેલ તમામ 18) લોટણ ઘર્ષણ એ કોના કરતાં ઓછું છે ? a) સ્થિતિ ઘર્ષણ b) સરકતા ઘર્ષણ c) તરલ ઘર્ષણ d) આપેલ તમામ 19) પૃથ્વીની સપાટી પર કેવા તરંગો ઉત્પન્ન થાય છે ? a) સિસ્મીક b) રેડિયો c) પારજાંંબલી d) માઇક્રોવેવ 20) સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે ? a) શનિ b) પૃથ્વી c) બુધ d) શુક્ર 21) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? a) શુક્ર b) બુધ c) શનિ d) પૃથ્વી 22) નીચેનામાંથી શેમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી ? a) પ્રવાહી b) ઘન c) શૂન્યાવકાશ d) વાયુ 23) સામાન્ય શ્વાસની પ્રબળતા કેટલી ( dB ) હોય છે ? a) 10 b) 20 c) 50 d) 40 24) સ્નાયુબળ એ શું છે ? a) બિનસંપર્ક બળ b) સંપર્કબળ c) એ અને બી બંને d) એકપણ નહી 25) નીચેનામાંથી કોણ વિદ્યુતના સુવાહક છે ? a) લાકડું b) રબર c) પ્લાસ્ટિક d) લોખંડ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 14 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?