1) ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે ? a) તાડપત્ર b) મેહરગઢ 2) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ? a) ભૂર્જ વૃક્ષની આંતરછાલ b) કાગળ 3) પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનું સ્ત્રોત નથી ? a) ભોજપત્ર b) વાહનો 4) કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ? a) અભિલેખો b) વૃક્ષના પાન પર લખેલ લખાણ 5) ભારતના સૌથી જુના સિક્કા ક્યાં છે ? a) ભારતનો સિક્કા b) પંચમાર્ક સિક્કા

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?