1) સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયા ને શું કહે છે? a) ખોરાક b) પોષક તત્વો c) વૃદ્ધિ d) પોષણ 2) નીચેનામાંથી કયુ સજીવ સ્વાવલંબી છે ? a) કુતરો b) બિલાડી c) સાપ d) લીમડો 3) પ્રકાશસંશ્લેષણ ક્રિયા માટે શેની જરૂડે પડે છે? a) કાર્બન ડાયોક્સાઇડ b) સૂર્યપ્રકાશ c) હરિતકણ d) પાણી e) ઉપરના તમામ 4) નીચેનામાંથી કોણ હરિતદ્રવ્ય ધરાવતું નથી? a) લીલ b) લીમડો c) કળશ પર્ણ d) અમરવેલ 5) યજમાન વૃક્ષ ઉપર વીંટળાયેલા વેલ નું નામ જણાવો? a) કાકડી b) કંટોલા c) ગળો d) અમરવેલ 6) કીટાહારી વનસ્પતિ કેવું પોષણ ધરાવે છે? a) સ્વયંપોષી b) પરપોષી c) મૃતપોષી d) આંશિક પોષી 7) આ ચિત્ર શેનું છે? a) મશરૂમ b) અમરવેલ c) કળશ પર્ણ d) લીલ 8) ચિત્રમાં દર્શાવેલ સજીવ નું નામ જણાવો a) લીલ b) અમરવેલ c) મશરૂમ d) કળશ પર્ણ 9) મશરૂમ શું છે? a) છત્રી b) લીલ c) ફૂગ d) વનસ્પતિ 10) મૃતોપજીવી પોષણ ધરાવતું સજીવ કયું છે? a) અમરવેલ b) કળશ પર્ણ c) મશરૂમ d) રાઈઝોબીયમ 11) રાઈઝોબીયમ નામના બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? a) દહીંમા b) ગાયના આંતરડામાં c) કઠોળ વર્ગની વનસ્પતિ ના મૂળમાં d) ઉપર પૈકી એક પણ નહીં 12) નીચેનામાંથી ક્યુ સહજીવનનું ઉદાહરણ છે a) અમરવેલ અને યજમાન b) કીટકો અને કળશ પર્ણ c) ફૂગ અને લીલ d) મૃત પદાર્થો અને ફૂગ 13) ફાફડાથોર પ્રકાશસંશ્લેષણ કરવા માટે ક્યા ભાગનો ઉપયોગ કરે છે a) મૂળ b) પ્રકાંડ c) પર્ણ d) કાંટા અથવા કંટક 14) વનસ્પતિમાં ખોરાક નો સંગ્રહ_______સ્વરૂપે થાય છે a) પ્રોટીન b) સ્ટાર્ચ c) ચરબી d) એક પણ નહીં 15) સજીવો ખોરાક નો ઉપયોગ શા માટે કરે છે? a) શક્તિ પ્રાપ્ત કરવા માટે b) જૈવિક ક્રિયાઓ કરવા માટે c) શરીરના બંધારણ વૃદ્ધિ માટે d) ઉપરના તમામ 16) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો નીચેનામાંથી a) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે b) પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ થાય છે c) હરિત કણ સૂર્યમાંથી ઊર્જા મેળવે છે d) રાત્રે પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા થાય છે 17) કયુ સજીવ સંપૂર્ણ સ્વાવલંબી છે? a) રાઈઝોબીયમ બેક્ટેરિયા b) પીપળો c) મશરૂમ ફૂગ d) કળશ પર્ણ e) મનુષ્ય 18) હરિતદ્રવ્ય ક્યાં જોવા મળતું નથી? a) સરોવર કિનારે જોવા મળતી લીલ b) મશરૂમ અને અમરવેલ c) મોટા વૃક્ષો ના લીલા પાન (પર્ણ)માં d) નાના છોડ અને વેલાના પર્ણોમાં 19) સંપૂર્ણ સ્વાવલંબી સજીવ ______ છે a) અમરવેલ b) પીપળો c) કળશ પર્ણ d) રાઈઝોબીયમ બેક્ટેરિયા e) મશરૂમ ફૂગ 20) બધા સજીવો માટે______ ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે a) વૃક્ષો b) સૂર્ય c) ખોરાક d) પાણી

એકમ 1. વનસ્પતિમાં પોષણ કસોટી

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?